આ વિડીઓમાં વર્તમાન બાબતો સુક્ષ્માંણુંથી થતા રોગો આપવામાં આવી છે સુક્ષ્માંણું થતા રોગો વાઈરસ પીળો તાવ , હડકવા , શીતળા , ઓરી , અછબડા , શરદી , ફ્લુ ,પોલિયો ,કન્જેટિવાઈટિસ. બેક્ટેરિયા કોલેરા ,મરડો ,ટી.બી , ન્યુમોનિયા ,ગોનોરિયા ,રક્તપિત્ત ,પ્લેગ , ડિપ્થેરિયા ,સિફિલિસ ફૂગ દરાજ ,ખરજવું પ્રજીવ મલેરિયા ,અમીબિક , મરડો ,અનિદ્રા કૃમિ વાળો , હાથીપગો , અને અન્નમાંર્ગના રોગ