મનુષ્ય પોતાની કલ્પના થી ભય અનુભવે છે ..તે ભય બિંદુ અને તે ભયને વૈજ્ઞાનિક ભાષામાં નામકારણ નીચે પ્રમાણે છે સંબંધ ભય ઊંઘ હિપ્નોફોબિયા અસફળતા કાકોરાફિયા ફોબિયા થાક કોપો ફોબિયા કોઢ લેપ્રો ફોબિયા ગાંડપણ મેનિયા ફોબિયા ગર્ભવતી માઈમુસીઓ ફોબિયા ગંદકી માઈસો ફોબિયા પગે ચાલવું બાસી ફોબિયા ઊંડાઈ બૈથો ફોબિયા ઠંડુ કાઈમાટો ફોબિયા રંગ ક્રોમેટો ફોબિયા સહવાસ કોશિનો ફોબિયા કુતરો માઈનો ફોબિયા ગતિ કાઈનેટિકો ફોબિયા આંખ ઓમ્મેટો ફોબિયા સ્વપ્ન ઓમેએરો ફોબિયા સાપ ઓફિયો ફોબિયા બાળક પેડી ફોબિયા ખાધ ફેગો ફોબિયા દવા ફાર્મકો ફોબિયા ભય ફોબો ફોબિયા પ્રાણી ઝુ ફોબિયા સંબંધ ભય દુર્ઘટના ટ્રાઉમેટો ફોબિયા રાત્રી અચીલુઓ ફોબિયા ધ્વની અકાઉસ્ટીકો ફોબિયા પીડા અલ્ગો ફોબિયા ઉંચાઈ અલ્ટો ફોબિયા ધૂળ એમાથો ફોબિયા સંગીત મ્યૂઝિક ફોબિયા મૃત્યુ -મૃતદેહ નેક્રો ફોબિયા વાદળ નેફો ફોબિયા બીમારી નોસેમાં ફોબિયા રોગ નાસો ફોબિયા ગંધ ઓલ્ફેકટો વરસાદ ઓમ્બો ફોબિયા વિદ્યુત ઇલેક્ટ્રો ફોબિયા કીડી-મકોડા એન્ટોમો ફોબિયા એકાંત એરીમેટો ફોબિયા સેક્સ ગેનો ફોબિયા મહિલા ગાઈનો ફોબિયા બોલવું હેલો ફોબિયા સુખ હેડોનો ફોબિયા પાણી હાઈડ્રો ફોબિયા સ્ત્રોત: જીકે ગુજરાત બ્લોગ