અનુ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને જંતુનાશક દવા યુકત મચ્છરદાની પૂરી પાડવી. 2 યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ મેલેરીયા માટે સંવેદનશીલ વિસ્તારોમાં સમાવેશ પામતા ગામના લાભાર્થી કુટુંબો. 3 યોજના અંતર્ગત સહાય/લાભ કુટુંબ દીઠ ર.પ વ્યકિત માટે એક મચ્છરદાની પૂરી પાડવી. 4 યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ મેલેરીયા માટેના જોખમી વિસ્તારોમાં સમાવેશ પામતા લાભાર્થી કુટુંબોએ આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. 5 યોજનાનો લાભ કયાંથી મળશે. પ્રા.આ.કેન્દ્રથી ગ્રામ્ય કક્ષાના આરોગ્ય કર્મચારી મારફતે. સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ