યોજનાનો હેતુ ગ્રામ્ય કક્ષાએ સંપૂર્ણ સ્વચ્છતા, ગ્રામ સફાઈ, ઉકરડા તેમજ ગ્રામ્ય સુખકારી માટે વ્યક્તિગત-સામુહિક,પ્રા.શાળા આંગણવાડીમાં શૌચાલય સુવિધા પુરી પાડવી નાણાંકિય સહાય નિર્મળ ભારત અભિયાન યોજના અંતર્ગત વ્યક્તિગત શૌચાલયના મહત્તમ રૂ.4600 (બી.પી.એલ./એ.પી.એલ માટે) ક્રમ કેન્દ્ર રાજય કુલ રૂ।. - 1 પ્રાથમિક શાળા 70 ટકા 30 ટકા 35000 2 આંગણવાડી 70 ટકા 30 ટકા 8000 3 સામુહિક શૌચાલય 60 ટકા 30 ટકા + 10 ટકા લોક ફાળો 200000 લાયકાત/ધોરણ અનુ.જાતિ,અનુ.જનજાતિ અન્ય બીપીએલ લાભાર્થી પ્રાથમિક શાળાઓ જ્યાં શૌચાલય સુવિધા નથી તેવી પ્રા.શા. સામુહિક શૌચાલય ગ્રામ પંચાયત વિસ્તાર નિશ્ર્ચિત કરે તે મુજબ. યોજના હેઠળ લાભ લેવા કોનો સંપર્ક કરવો ગામ માટે 'ગ્રામ સુખાકારી સમિતિ' અને ગ્રામપંચાયત તથા તાલુકા માટે 'તાલુકા સુખાકારી સમિતિ' અને તાલુકા પંચાયત તથા જિલ્લા માટે' જિલ્લા સુખાકારી સમિતિ ' જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો પણ સંપર્ક કરી શકાય. સ્ત્રોત: જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી