અનુ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ તમામ સગર્ભા માતાને પ્રસૂતિ બાદ ૪ર દિવસ સુધી અને નવજાત શિશુને ૧ વર્ષ સુધી સરકારી સંસ્થાઓમાં નિઃશૂલ્ક આરોગ્ય સારવાર. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ સગર્ભા માતાઓને મળવાપાત્ર સેવાઓઃ- મફત સંસ્થાકીય પ્રસૂતિ સેવા નિઃશૂલ્ક સીઝેરીયન સેવા મફત દવા, સર્જીકલ અને અન્ય સામગ્રી મફત લેબોરેટરી સેવાઓ - લોહીની તપાસ, પેશાબની તપાસ, સોનોગ્રાફી વગેરે. હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિઃશૂલ્ક ભોજન જરૂર પડે ત્યારે નિઃશૂલ્ક રકત મફત એમ્બ્યુલન્સ સેવા - ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલથી મોટી હોસ્પિટલ, તથા ઘરે પરત હોસ્પિટલની કોઇ પણ પ્રકારની ફી માંથી મુકતી નવજાત શિશુને ૧ વર્ષ સુધી મળવાપાત્ર સેવાઓઃ- નિઃશૂલ્ક સારવાર મફત દવા સર્જીકલ અને અન્ય સામગ્રી મફત લેબોરેટરી સેવાઓ જરૂર પડે ત્યારે નિઃશૂલ્ક રકત મફત એમ્બ્યુલન્સ સેવા - ઘરેથી હોસ્પિટલ હોસ્પિટલથી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત હોસ્પિટલની કોઇ પણ પ્રકારની ફી માંથી મુકતી ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ પ્રસુતિ સેવાઓ માટે કોઇપણ સરકારી દવાખાને જવાનું રહેશે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. -- સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ