અનુ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર દીકરી યોજના ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ ફકત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતિ પૈકી કોઇ એક નસબંધી ઓપરેશન કરાવેતો તેઓને રાષ્ટ્રીય બચતપત્રો આપવાની રાજયસરકારશ્રીની ખાસ પુરસ્કાર યોજના છે. (દિકરો ન હોય) ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) ફકત ૧ દીકરી હોય તેવા દંપતિને રૂ. ૬૦૦૦/-(NSC) (૨) ફકત ૨ દીકરી હોય તેવા દંપતિને રૂ.૫૦૦૦/- (NSC) ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ જે જગ્યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્દ્ર ખાતે અરજી કરવાની ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનાનો લાભ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી ધ્વારા આપવામાં આવશે. (THO, MO) સ્ત્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ