રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ દેશમાં માનસિક બીમારીની તીવ્રતા અને દેશમાં ઉપલબ્ધ માળખાને અનુરૂપ પ્રશિક્ષિત માનવશક્તિને ધ્યાને લઈને 1982 માં નેશનલ માનસિક આરોગ્ય કાર્યક્રમની શરૂઆત કરાઈ. NMHPના 3 ઘટકો છે: માનસિક બીમારની સારવાર પુનર્વસવાટ નિવારણ અને હકારાત્મક માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા જિલ્લા માનસિક સ્વાસ્થ્ય (DMHP) કાર્યક્રમ કેન્દ્ર સરકારે જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ (DMHP) 100% કેન્દ્રય સ્તરે પ્રાયોજિત પ્રથમ પાંચ વર્ષ માટેની યોજના છે, રાષ્ટ્રીય સ્તરે 1996-97 માં 9મી યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ છે. ઉદ્દેશ્ય સમુદાયને મૂળભૂત માનસિક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે અને અન્ય આરોગ્ય સેવાઓ સાથે સાંકળવા માટે આ સેવાઓ આપે છે. દર્દીઓને પ્રારંભિક સારવાર અને તપાસ સમુદાય પોતાની અંદર આપે છે. જાહેર જાગૃતિ દ્વારા માનસિક બીમારીના ભયમાં ઘટાડો કરે છે. માનસિક દર્દીઓની સારવાર અને પુનર્વસવાટ સમુદાય અંદર કરાવવો - સેવાઓ: જિલ્લા માનસિક આરોગ્ય સેવાઓની ટીમ માનસિક બીમાર અન તેમના પરિવારોને નીચે પ્રમાણેની સેવાઓ પુરી પાડશે : - દૈનિક દર્દીને સેવાઓ (OPD) દસ પથારીવાળી સુવિધા bedded (IPD) રેફરલ સેવા લિએજન સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વારંવાર સંભાળ લેતી સેવા પૂરી પાડવી કમ્યુનિટી સર્વે શક્ય હોય તો સમુદાયમાં માનસિક બીમારીને દૂર કરવા જાગૃતિ લાવવી સ્ત્રોત : ઓલ્ડ કન્ટેન્ટ ટિમ