યોજના શરૂ થયાનું વર્ષ વર્ષ ૧૯૫૧ યોજનાનું નાણાકીય સ્ત્રોત ભારત સરકાર તરફથી (એન.એચ.એમ.) (૧૦૦ ટકા ભારત સરકાર) કેન્દ્રીય પુરસ્કૃત યોજના યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ મહિલા લાભાર્થી માટે લગ્ન કરેલ હોય તેની ઉમંર ૨૨ વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઈએ તથા તેને એક બાળક હોવું જોઈએ અને તેની ઉંમર ૧ વર્ષથી વધારે હોવી જોઈએ. પતિનું નસબંધી નું ઓપરેશન ન થયેલુ હોવુ જોઈએ (બે માંથી એક આ પધ્ધતિ આપનાવેલ હોવી જોઈએ તેની માનસિક અવસ્થા સારી હોવી જાઈએ.) પુરૂષ લાભાર્થી માટે લગ્ન કરેલ હોય, તેની ઉંમર ૬૦ વર્ષથી નીચે હોવી જોઈએ તેને એક બાળક હોવુ જોઈએ અને તેની ઉંમર ૧ વર્ષથી વધારે હોવી જોઈએ લાભાર્થીની પત્ની ઓપરેશન ન થયેલુ હોવું જોઈએ (બે માંથી એક દ્વારા નસબંધી ન અપનાવેલ હોવી જોઈએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઈએ. યોજના અંતર્ગત સહાય / લાભ વિગત લાભાર્થીને રોકડ સહાય મોટીવેટર એન.સી.વી. (પુરૂષ નસબંધી) સરકારી સંસ્થામાં ૨૦૦૦/- ૩૦૦/- ટ્યુબેકટોમી સ્ત્રી વ્યંઘિકરણ (દરેક) ૧૪૦૦ ૨૦૦/- પ્રસુતિબાદ ૭ દિવસમાં સરકારી સંસ્થામાં સ્ત્રી નસબંધી ઓપરેશન કરાવે તો (દરેક) ૨૨૦૦/- ૩૦૦/- ટ્યુબેકટોમી/લેપ્રોસ્કોપી (સ્ત્રી નસબંધી) સરકાર માન્ય કુટુંબ કલ્યાણ સેવા કેન્દ્રમાં (ખાનગી સંસ્થા) ૧૦૦૦/- યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે ફોર્મ ભરવાનું હોય છે. યોજનાનો લાભ કયાંથી મળશે. કુટુંબ કલ્યાણ પધ્ધતિનું ઓપરેશન કરાવો ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર ઘ્વારા ઓપરેશન કરાવનાર લાભાર્થીને રોકડ સહાય આપવામાં આવશે. સ્ત્રોત :- આરોગ્ય વિભાગ મહેસાણા જિલ્લા પંચાયત મહેસાણા