યોજનાનું નામ: રાષ્ટ્રીય પરિવાર નિયોજન સહાય કોને મળવાપાત્ર છે મહિલા લાભાર્થી માટે લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષથી ૪૯ વચ્ચેની હોવી જોઈએ તથા તેને એક બાળક હોવું જોઈએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઈએ પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવુ જોઈએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઈએ,તેની માનસિક અવસ્થા સારી હોવી જોઈએ.) પુરુષ લાભાર્થી માટે લગ્ન કરેલ હોય તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઈએ તથા તેને એક બાળક હોવું જોઈએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઈએ લાભાર્થીની પત્નિનંુ ઓપરેશન ન થયેલ હોવું જોઈએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઈએ,તેની માનસિક અવસ્થા સારી હોવી જોઈએ.) સહાયનું ધોરણ પુરૂષ નસબંધી વાઝેકટોમી (એનએસવી) રૂ. ર૦૦૦ મોટીવેટર રૂ. ૩૦૦ સ્ત્રી નસબંધી ટયુબેકટોમી (બીપીએલ એસી/એસટી) રૂ.૧૪૦૦ મોટીવેટર રૂ. ર૦૦ સ્ત્રી નસબંધી ટયુબેકટોમી (એપીએલ) રૂ.૧૪૦૦ મોટીવેટર રૂ. ર૦૦ પ્રસુતિ પછી સાત દિવસની અંદર સ્ત્રી નસબંધી ટયુબેકટોમી રૂ. ર૦૦૦ મોટીવેટર રૂ. ર૦૦ કુટુંબ કલ્યાણ પધ્ધતિનું ઓપરેશન કરાવો ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લાભાર્થીને રોકડ સહાય આપવામા આવશે. અમલીકરણ સંસ્થા આશાકાર્યકર, સ્ત્રી આરેાગ્ય FHW) પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર), પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC) સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC) તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO) મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO), આરેાગ્ય શાખા જિલ્લા પંચાયત સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ