યોજનાનું નામ: મા યોજના મુખ્યમંત્રી અમૃતમ સહાય કોને મળવાપાત્ર છે રાજયના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના (નગર પાલિકા વિસ્તાર,મહાનગર પાલિકા વિસ્તાર અને નોટીફાઈડ એરીયા) ગ્રામ્ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોધાયેલ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહતમ પ વ્યકિત સુધી) મા યોજના મુખ્યમંત્રી અમૃતમ યેાજનામાં સામેલ હેાસ્પિટલેાને સરકારી કર્મચારીએા માટેના સારવારના નિયમેા હેઠળ માન્ય ગણવામાં આવેલ છે.(ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવારના નિયમેા ૨૦૧૫) સહાયનું ધોરણ આ યોજના હેઠળ હદય,મગજ અને કીડની ને લગતી ઘનિષ્ઠ સારવાર, બર્ન્સ,કેન્સર,ગંભીર ઈજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે કુટંુબદિઠ વાર્ષિક મહતમ રૂ. ર,૦૦,૦૦૦/– (અંકે રૂપિયા બે લાખ ) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે. મા યોજનાનું કાર્ડ તાલુકા કીઓસ્ક, તાલુકા હેલ્થ ઓફિસથી બનાવી આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા જરૂરી પુરાવા (ઓળખ પુરાવા માટે) ચુંટણી કાર્ડ/આધાર કાર્ડ/ રેશનકાર્ડ આરોગ્ય વિભાગ ધ્વારા નકકી કરાયેલ ચેકલીસ્ટ મુજબ સગવડતા ધરાવતી ખાનગી તેમજ સરકારી કરારબધ્ધ થયેલ હોસ્પિટલ ધ્વારા લાભ અપાશે. અમલીકરણ સંસ્થા આશાકાર્યકર, સ્ત્રી આરેાગ્ય FHW) પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર), પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC) સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC) તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO) મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO), આરેાગ્ય શાખા જિલ્લા પંચાયત સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ