યોજનાનું નામ: દિકરી યોજના સહાય કોને મળવાપાત્ર છે દિકરો ના હોય ફકત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતિ પૈકી કોઈ એક નસબંધી ઓપરેશન કરાવે તો તેઓને રાષ્ટ્રીય બચતપત્રો આપવાની રાજય સરકારશ્રીની ખાસ પુરસ્કાર યોજના છે. (દીકરો ન હોય) સહાયનું ધોરણ આ યોજના હેઠળ દિકરો ના હોય ફકત ૧ દિકરી હોય તેવા દંપતિને રૂ.૬૦૦૦/– (છ વર્ષિય બચત પત્રો) અને દિકરો ના હોય ફકત ર દિકરી હોય તેવા દંપતિને રૂ.પ૦૦૦/– (છ વર્ષિય બચત પત્રો) આપવામાં આવે છે. જે જગ્યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્દ્ર ખાતે અરજી કરવી. અમલીકરણ સંસ્થા આશાકાર્યકર, સ્ત્રી આરેાગ્ય FHW) પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર), પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC) સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC) તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO) મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO), આરેાગ્ય શાખા જિલ્લા પંચાયત સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ