યોજનાનું નામ: જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ સહાય કોને મળવાપાત્ર છે તમામ સગર્ભા માતાને પ્રસુતિ બાદ ૪ર દિવસ સુધી, નવજાત શિશુને ૧ વર્ષ સુધીના બાળકોને સરકારી સંસ્થાઓમાં નિ.શુલ્ક આરોગ્ય સારવાર સહાયનું ધોરણ સગર્ભા માતાને/નવજાત શીશુંને મળવાપાત્ર સેવાઓ મફત સંસ્થાકીય પ્રસુતિ સેવા નિ.શુલ્ક સીઝેરીયન સેવા મફત દવા,સર્જીકલ અને અન્ય સામગ્રી (સગર્ભા માતા અને નવજાત શિશુ) મફત લેબોરેટરી સેવા–લોહીની તપાસ,પેશાબની તપાસ,સોનોગ્રાફી વગેરે. (સગર્ભા માતા અને નવજાત શીશંુ) હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિ.શુલ્ક ભોજન જરૂર પડે ત્યારે નિ.શુલ્ક લોહી (સગર્ભા માતા અને નવજાત શિશુ) મફત એમ્બ્યુલન્સ સેવા– ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલ થી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત. (સગર્ભા માતા અને નવજાત શિશુ) હોસ્પિટલની કોઈપણ પ્રકારની ફી માંથી મુકિત પ્રસુતિ સેવાઓ માટે કોઈપણ સરકારી દવાખાને જવાનું રહેશે અમલીકરણ સંસ્થા આશાકાર્યકર, સ્ત્રી આરેાગ્ય FHW) પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર), પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC) સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC) તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO) મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO), આરેાગ્ય શાખા જિલ્લા પંચાયત સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ