મીઠું બંધ કરવું. શારીરિક – માનસિક પરિશ્રમ અને ટેન્શનથી દૂર રહેવું. ઉજાગરાં ન કરવાં. તમાકુ, બીડી, દારૂ, ખાટાં – પીણાં, અથાણાં, ફરસાણ બંધ કરવું. ખાટું, તીખું અને ખારૂં બિલકુલ ઓછું કરી દેવું. પ્રસન્ન, શાંત અને પ્રિય વાતાવરણમાં રહેવું. પ્રાણાયામ નિયમિત કરવાં. શિરોધારા ફાયદાકારક છે. વૈદ્ય નિકુલ પટેલ (BAMS) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર 079-40080844, 9825040844 મણીનગર, અમદાવાદ (info@lifecareayurveda.com) ---- નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં ---- અત્યાર સુધી પોસ્ટ કરેલ બધી જ ટિપ્સ એક સાથે વાંચો અને મેળવતા રહો Telegram app પર નીચેની લિંક દ્વારા સબસ્ક્રાઇબ કરો.. ગુજરાતી માટે - https://t.me/ayutipsguj हिंदी के लिये - https://t.me/ayutipshindi For English - https://t.me/ayutipseng --- Facebook : http://bit.ly/2JUyV1f Twitter : http://bit.ly/2MHQcrZ Pinterest : http://bit.ly/2MHyRj0 Instagram : http://bit.ly/2K2hvPd --- અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો http://bit.ly/2yuMezP