અનિંદ્રા, અરુચિ, મંદાગ્નિ, શૂળ, ગુલ્મ, કૃમિ, તથા પેટના રોગો માટે શ્રેષ્ઠ
યોજના
ગાંધીને ત્યાંથી સારી જાતના ગંઠોળા (પીપરીમૂળ) લાવી સાફ કરી ખાંડીને ચૂર્ણ સ્વચ્છ બાટલીમાં રાખવું.
સેવનવિધિ
૧ ચમચી જેટલું ચૂર્ણ મધ, પાણી, ગોળ, દૂધ છાશ જેવાં અનુકૂળ અનુપાન સાથે દિવસમાં બે-ત્રણ વખત લઈ શકાય.
ઉપયોગ
અનિંદ્રા – રાત્રે સૂતી વખતે ગોળ-ઘી સાથે એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મેળવી ગોળી ગળી જવી. દૂધમાં ગંઠોડા નાખીને અથવા ગ્રન્થિક ‘ક્ષીરપાક’ કરીને પી જવું. અથવા ગંઠોડાની ઘી-ગોળમાં રાબ કરીને પીવી.
મંદાગ્નિ – અરુચિ – અજીર્ણ – પેટનારોગો – મધ સાથે છાશ સાથે, જૂના ગોળ સાથે કે પાણી સાથે દિવસમાં બે-ત્રણ વખત એક-એક ચમચી ચૂર્ણ લેવું.
ગોળો – શૂળ, પેટનો દુખાવો, છાતીનો દુખાવો, સાંધાનો દુખાવો, આફરો વગેરે ગરમ પાણીમાં ગંઠોડા ફાકી જવાં.
કૃમિ: મધ સાથે ચૂર્ણ ચાટવું.
નોંધ ગંઠોડા પથ્ય, નિર્દોષ ભૂખ લગાડનારા, પચાવનારા, વાયુનાશક, અને કફનાશક, હોવાથી ઠંડી ઋતુ, ઠંડી પ્રકૃતિ વાયુ –કફના રોગો વગેરેમાં છૂટથી કાયમ લઈ શકાય.
વધુ માહિતી માટે
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com