કષ્ટપ્રસૂતિ, આંચકી, સસણી અને શ્વાસ માટે શ્રેષ્ઠ

યોજના
ટંકણખારને તાવડી કે લોઢી પર ગરમી આપી ફુલાવી નાખવાથી શુધ્ધ થઈ જાય છે. તેના સફેદ પોલા પાવડરને બારીક પીસી કાચની બાટલીમાં ભરી રાખવો.

સેવનવિધિ
૧ થી ૩ ગ્રામ ટંકણખાર મધ કે પાણીમાં મેળવીને લઈ શકાય.
ઉપયોગ

મૂઢગર્ભ – પ્રસવકાળે તકલીફ થવાથી પ્રસૂતિ ન થતી હોય ત્યારે ૨ થી ૪ ગ્રામ ટંકણખાર વાંસપત્રના ઉકાળામાં, મધમાં કે પાણીમાં મેળવીને પાવું. જરૂર જણાય તો અર્ધા અર્ધા કલાકે બેત્રણ વાર આપવાથી પ્રાયઃ પ્રસવ થઈ જાય છે.

આંચકી - બાળકોને આંચકી આવતી હોય ત્યારે ૧-૧ ટંકણખાર મધમાં, દૂધમાં કે પાણીમાં આપતા રહેવું.

સસણી – ચપટી બાલચાતુર્ભદ્ર ચૂર્ણ અથવા જેઠીમધ મેળવીને કે સ્વતંત્ર ૧-૧ ગ્રામ ચૂર્ણ મધ દૂધ કે પાણીમાં ત્રણ વખત પાવું.

શ્વાસ – ૧ થી ૨ ગ્રામ ચૂર્ણ સવારે, સાંજે અને રાત્રે મધમાં ચાટવું.

કુનખ – ખરાબ થઈ ગયેલા નખ ઉપર અને અંદર ચૂર્ણ ભભરાવવું અથવા પાણી કે લીંબોળીના તેલમાં મેળવીને લગાડયા કરવું.

કર્ણશૂળ – કાનમાં ટંકણ ચૂર્ણ નાખી ઉપર સરસિયાં તેલના ટીપાં પાડવાં.

બહુમૂત્રતા –વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો ૧ થી ૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં સવારે – સાંજે લેતાં રહેવું.

ઊલટી – મધમાં, દૂધમાં કે લીંબુના શરબતમાં ૧ થી ૨ ગ્રામ શુધ્ધ ટંકણખાર બે-બે કલાકે આપતાં રહેવું.

મુખપાક – મોં આવી ગયું હોય તો ઠંડા પાણીમાં શુધ્ધ ટંકણખાર મેળવીને કોગળા કરવા.

વધુ માહિતી માટે
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com