નપુંસક્તા, શુક્રદોષ, દૌર્બલ્ય તથા વાતરોગ માટે શ્રેષ્ઠ

યોજના
શહેરોમાં ગાંધીને ત્યાંથી અને ગામડામાં વગડામાં થતા વાડ ઉપરના વેલમાંથી કૌચાનાં બી લાવવાં. (કૌચાની શિંગ ઉપરની રુંવાટીનો શરીરે સ્પર્શ થાય તો અસહ્ય ખંજવાળ ઊપડે છે. તેથી તે ધ્યાનમાં રાખવું.) આ બીને પાંચગણા દૂધમાં બાફી સારા પાણીથી ધોઈ સુકવી નાખી, છાલ કાઢી નાખી ચૂર્ણ બનાવવું. ચૂર્ણમાં ભેજ રહી જાય કે ભેજ લાગે તો બગડી જતું હોય છે. બે-ત્રણ મહિનાથી વધુ સમય વાપરવાથી બગડી જતું હોવાથી કેટલાંક લોકો તેને શેકીને રાખે છે.

સેવનવિધિ
૧ થી ૧૦ ગ્રામ ચૂર્ણ મીઠા દૂધ સાથે પાક બનાવીને કે ક્ષીરપાક કરીને લઈ શકાય, પાચનશકિત પ્રમાણે દિવસમાં બે-ત્રણ વખત સેવન થઈ શકે.

ઉપયોગ
નપુંસકતા – પાચન અનુસાર શક્ય તેટલું કોઈ પણ રીતે ચૂર્ણનું વધુ સેવન કરવું.

શુક્રાલ્પતા – ધાતુદૃષ્ટિ વીર્યનો ક્ષય થવાથી પાતળું પડવાથી કે શુક્રદૃષ્ટિને કારણે ઊભી થયેલી તકલીફોમાં તેમજ શુક્રાણું ઓછા હોય તેમાં બને તેટલું વધુ સેવન કરવું.

વાજીકરણ માટે – કાયમી જાતીયશકિત જળવાઈ રહે તે માટે દરેક શિયાળે કૌચાપાક, કૌચાક્ષીરપાક, કે કૌચાચૂર્ણ દૂધમાં લેતાં રહેવું.

કૃશતા – દૌર્બલ્ય – વજન ઓછું હોય, શરીરમાં નબળાઈ હોય તો દૂધ સાથે ૧-૧ ચમચી સવારે-રાત્રે લેવું.

વાતરોગ – કોઈ પણ પ્રકારના વાયુના રોગમાં અર્ધા ભાગે સૂંઠ મેળવી સવારે-સાંજે ૧ ચમચી કૌચા ચૂર્ણ લેવું.

વધુ માહિતી માટે
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com