કૃમિ (કરમિયા-ચરમ) માટે શ્રેષ્ઠ યોજના ખાખરાનાં બી અને કડાછાલને સમાન ભાગે મેળવીને ચૂર્ણ બનાવવું તે બંનેના ચૂર્ણ જેટલું વાવડિંગનું ચૂર્ણ મેળવવું. સેવનવિધિ આ ચૂર્ણ લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવે તો પણ બગડતું નથી. માત્રા ૧/૪ ગ્રામથી ૨ ગ્રામ સુધી મધમાં કે પાણીમાં આપી શકાય. ઉપયોગ શરીરમાં થતાં દરેક પ્રકારના કૃમિમાં આ ઔષધ ઉપયોગી છે. નાના બાળકોને કે મોટાને કૃમિ ન થવા દેવા માટે પણ આ ઔષધ યોજવા જેવું છે. નાના બાળકો ૧૫ વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી રોજ એક નાની ચમચી ચૂર્ણ મધમાં કે પાણીમાં આપવાનું રાખવામાં આવેતો તેમના મોટા ભાગના રોગો અટકાવી શકાય. અને કાયમ તંદુરસ્તી જળવાઈ શકે. મોટાઓએ પણ અવારનવાર આ ચૂર્ણ પાણી સાથે ૧-૧ ચમચી ફાકતા રહેવું જોઈએ. આ ચૂર્ણમાં વાવડિંગનો ગુણ રસાયન હોવાથી હંમેશા સેવન કરવાથી કશું નુકશાન થતું નથી. વધુ માહિતી માટે વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ) સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮ સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો http://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR Like on https://www.facebook.com/askayurveda Follow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ http://www.lifecareayurveda.com http://www.qa.lifecareayurveda.com http://www.hindi.lifecareayurveda.com http://www.qa.hindi.lifecareayurveda.com http://www.gujarati.lifecareayurveda.com http://www.qa.gujarati.lifecareayurveda.com