શ્વેતકણોની ઉણપ તજનું ચુર્ણ દુધ કે મધ સાથે અથવા તજ એકલી જ ચુસીને ખાવાથી લોહીમાં શ્વેતકણોની ઉણપ હોય તો તે દુર થાય છે. (વધુ પડતી તજ ખાવાથી નપુસંકતા આવવાની શક્યતા રહે છે.) ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ