શીતળા આમલીના કચુકા અને હળદરનું ચુર્ણ ઠંડા પાણી સાથે પીવાથી શીતળાનો રોગ થતો નથી.

કારેલીના પાનનો રસ હળદર મેળવીને પીવાથી શીતળાના રોગમાં ફાયદો થાય છે.

બોરડીના પાનનો રસ ભેંસના દુધ સાથે લેવાથી શીતળાનો રોગ ઓછો થઈ જાય છે.

બોરડીનાં પાનનો ૬-૬ ગ્રામ કલ્ક બબ્બે ગ્રામ ગોળ મેળવી ખાવાથી બે-ત્રણ દીવસમાં જ શીતળા શાંત થવા માંડે છે.

સોપારીનો બારીક ભુકો કરી પાણી સાથે લેવાથી શીતળાનું વીષ શરીરની બહાર નીકળી જાય છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ